Banaskantha/ જિલ્લા શિક્ષણાધિકારીએ યોજ્યો શિક્ષકોનો બદલી કેમ્પ, કોરોના સંક્રમણમાં 300 થી વધુ શિક્ષકો થયા ભેગા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… બનાસકાંઠામાં જિ.શિક્ષણાધિકારીએ યોજ્યો શિક્ષકોનો બદલી કેમ્પ અધિકારીએ નાયબ ચૂંટણી અધિકારીના આદેશનો કર્યો અનાદર શિક્ષણ અધિકારીએ યોજ્યો જીલ્લા વધઘટ બદલી કેમ્પ શિક્ષકોનાં BRC ભવનમાં શિક્ષકો થયા એકઠા કોરોના સંક્રમણમાં 300 થી વધુ શિક્ષકો ભેગા થયા કોરોના મહામારી ને પગલે બદલી કેમ્પ ન યોજવા આદેશ 15 જાન્યુઆરી સુધી બદલી […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

બનાસકાંઠામાં જિ.શિક્ષણાધિકારીએ યોજ્યો શિક્ષકોનો બદલી કેમ્પ
અધિકારીએ નાયબ ચૂંટણી અધિકારીના આદેશનો કર્યો અનાદર
શિક્ષણ અધિકારીએ યોજ્યો જીલ્લા વધઘટ બદલી કેમ્પ
શિક્ષકોનાં BRC ભવનમાં શિક્ષકો થયા એકઠા
કોરોના સંક્રમણમાં 300 થી વધુ શિક્ષકો ભેગા થયા
કોરોના મહામારી ને પગલે બદલી કેમ્પ ન યોજવા આદેશ
15 જાન્યુઆરી સુધી બદલી કેમ્પ ન કરવા કર્યો હતો પરિપત્ર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…