મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દિલ્હીમાં ખેડૂત આંદોલનનાં ઘેરા પ્રત્યાઘાત
- પ્રકાશસિંહ બાદલે પહ્મવિભૂષણ એવોર્ડ પરત કર્યો
- પંજાબના પૂર્વ CM છે પ્રકાશસિંહ બાદલ
- પૂર્વે આ મામલે જ NDA સાથે ફાડ્યો હતો છેડો
- ખેડૂત આંદોલનનાં સમર્થનમાં પરત કર્યો પુરસ્કાર
- શિરોમણી અકાલી દળનાં વડા પ્રકાશસિંહ બાદલ
- SAD નાં નેતા દ્વારા આ મામલે જ છોડવામાં આવ્યું હતું મંત્રીપદ્દ
- હરસિમરતે આપ્યુ હતું કેન્દ્ર મંત્રીમંડળમાંથી રાજીનામું
- શિરોમણી અકાલી દળ કરી રહ્યું છે કૃષી કાયદાનો વિરોધ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
