Gujarat/ વડોદરામાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરી પરનું સસ્પેન્સ ખતમ, વોર્ડ 18માં કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ આપી, ચિરાગ ઝવેરીનાં ભાજપમાં જવાની ચર્ચાનો છેદ ઉડયો, ભાજપમાં જોડાવાની વાતને રાજકીય ષડયંત્ર ગણાવતાં ઝવેરી

Breaking News