Fire/ અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ

અમદાવાદ મણિનગરની હોસ્પિટલમાં લાગી આગ કોવિડ હોસ્પિટલ લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર મેળવાના પ્રયાસ હોસ્પિ.ના ઓક્સિજન મશીનમાં લાગી આગ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં અમદાવાદમાં લિટલ ફ્લાવર હોસ્પિ.માં આગ મામલો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના સરકાર પર પ્રહાર શ્રેય હોસ્પિટલ સહિત 8 હોસ્પિટલ આગ લાગી તેમાં વધુ એક હોસ્પિટલ આગ લાગી […]

Breaking News

અમદાવાદ મણિનગરની હોસ્પિટલમાં લાગી આગ
કોવિડ હોસ્પિટલ લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ
ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર મેળવાના પ્રયાસ
હોસ્પિ.ના ઓક્સિજન મશીનમાં લાગી આગ
સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં

અમદાવાદમાં લિટલ ફ્લાવર હોસ્પિ.માં આગ મામલો
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના સરકાર પર પ્રહાર
શ્રેય હોસ્પિટલ સહિત 8 હોસ્પિટલ આગ લાગી
તેમાં વધુ એક હોસ્પિટલ આગ લાગી
આડેધડ કોવિડ હોસ્પિટલ પરવાનગીઃ મનીષ દોશી
આગ લાગે અને માત્ર તપાસનું નાટક થાય
સરકાર માનવ જીવન સાથે રમત રમવાનું બંધ કરે
શાળા અને હોસ્પિ.માં ફાયર માટે ગાઇડલાઇન બહાર પાડી
સુપ્રિમ કોર્ટે બન્ને માટે ગાઇડલાઇન બહાર પાડી છે
સરકાર ગાઇડલાઇનનું પાલન કરતા નથી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…