Dy.CM નીતિન પટેલ કડી શહેરનાં બન્યાં પેજપ્રમુખ
પેજપ્રમુખ બની પ્રેરણાત્મક ઉદાહરણ પુરું પાડયું
કડી શહેર બુથ નં.121નાં ભાજપનાં પેજપ્રમુખ બન્યાં
CM બાદ DY.CM પણ બન્યાં પેજપ્રમુખ
ભાજપમાં વધુને વધુ લોકો સામેલ કરવાનો અભિગમ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…