Not Set/ ગુજરાતમાં કોરોનાએ વધુ એક ઈન્કમટેક્સ અધિકારીનો ભોગ લીધો

ગુજરાતમાં કોરોનાએ વધુ એક ઈન્કમટેક્સ અધિકારીનો ભોગ લીધો

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
ગુજરાતમાં કોરોનાએ વધુ એક ઈન્કમટેક્સ અધિકારીનો ભોગ લીધો
જોઈન્ટ કમિશનર ડીજી પાનસરીનું કોરોનાથી મૃત્યુ
ઘણાં સમયથી પ્રાઈવેટ હોસ્પિટલમાં હતા દાખલ
આજે બપોરે થયું ડીજી પાનસરીનું નિધન
અગાઉ ચીફ કમિશનર કક્ષાના અધિકારીનું કોરોનાથી મૃત્યુ થયું હતું