Gujarat/
સુરતઃ જરીવાલા કંપાઉન્ડમાં દિવાલ ધરાશાયીનો મામલો, દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના થયા હતા મોત, કતારગામમાં જરીવાલા કંપાઉન્ડની દિવાલ પડી હતી, દિવાલ ધરાશાયી થતા બે મજૂરો થયા હતા મોત, સમગ્ર ઘટના સીસીટીવી આવ્યા સામે
