International/
ઓમિક્રોન વેરિયન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, નવા વેરિયન્ટથી યુકેમાં થયું સૌપ્રથમ મોત, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહનસને કર્યું જાહેર, બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કહેર શરૂ, દેશમાં ઓમિક્રોન વેરિયન્ટથી મોટાપાયે સંક્રમણ
