Vadodara/ વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો કહેર વધ્યો, મ્યુકોરમાઇકોસીસે વડોદરામાં લીધો પ્રથમ ભોગ, જીવલેણ મ્યુકોરમાઇકોસીસને કારણે વૃદ્ધાનું મોત, 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત, કોરોનાની સારવાર દરમ્યાન વૃદ્ધાને મ્યુકોરમાઇકોસીસ થયો, નાકમાંથી લોહી નિકળ્યા બાદ મહિલાનું મૃત્યુ, મહિલાનાં મોઢાનું તાળવું પણ કાળું પડી ગયું હતું, અત્યાર સુધી વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનાં 8 કેસ December 20, 2020parth amin Vadodara Breaking News