Photos/ એકતા કપૂરના ઘરે કરવામાં આવ્યું અનિતા હસનંદનીના બેબી શાવરનું સેલિબ્રેશન, જુઓ

અનિતાએ યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેની સાથે અભિનેત્રીએ લાઇટ મેકઅપ કર્યો છે. તે જ સમયે, તેનો પતિ રોહિત રેડ્ડી જીન્સ અને ગ્રે કલર પુલોવર પહેરેલો જોવા મળ્યો હતો.  

Photo Gallery Entertainment

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અનિતા હસનંદની ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના બેબી શાવર સેલિબ્રેશનના ફોટો અને વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, ખાસ વાત એ છે કે અનિતાના બેબી શાવરનો આ સમારોહ તેની નજીકની મિત્ર અને ટીવી ક્વીન એકતા કપૂરના ઘરે થયો હતો. આ ખાસ પ્રસંગે ટેલિવિઝન જગતના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.

https://www.instagram.com/p/CJBm2w_AX9s/?utm_source=ig_web_copy_link

આ ખાસ પ્રસંગે અનિતાએ યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેની સાથે અભિનેત્રીએ લાઇટ મેકઅપ કર્યો છે. તે જ સમયે, તેનો પતિ રોહિત રેડ્ડી જીન્સ અને ગ્રે કલર પુલોવર પહેરેલો જોવા મળ્યો હતો.

https://www.instagram.com/p/CJBodhDDaYI/?utm_source=ig_web_copy_link

બેબી શાવર સેલિબ્રેશમાં અનિતાની સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં તેના પતિની ભૂમિકા નિભાવી ચુકેલ અભિનેતા કરણ પટેલ પણ તેની રિયલ વાઈફ  અંકિતા ભાર્ગવ સાથે જોવા મળ્યો હતો. આ સિવાય અદિતિ ભલ્લા પણ આ ખાસ પ્રસંગે પહોંચી હતી.

https://www.instagram.com/p/CJBmrZWA9W6/?utm_source=ig_web_copy_link

આ પ્રસંગે અનિતાએ રોહિત સાથે કેક કટ કર્યું હતું, સાથે સાથે એકતા કપૂર અને બાકીના સ્ટાર્સ સાથેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CJBv9CugS_t/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CJBl2WYjdlA/?utm_source=ig_web_copy_link

અનિતાના બેબી શાવર સમારોહમાં પર્લ વી પુરી, ક્રિસ્ટલ ડિસોઝા અને સનાયા ઈરાની ઉપરાંત ઘણા સ્ટાર્સ શામેલ હતા. એકતા કપૂરે પણ આ પાર્ટીની થીમ ખૂબ જ ખાસ રાખી હતી.

https://www.instagram.com/p/CJBsNaVrtVE/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CJBlj7yBWaI/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/tv/CJBqJzrAzze/?utm_source=ig_web_copy_link

અનિતાનો ડ્રેસ અને કેક પણ બંને યલો કલરના હતા. કેકની ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો, અર્ધ-ચંદ્રનો આકાર બનાવવામાં આવ્યો હતો, જેના પર એક નાનો બાળક સૂતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : વાજિદ ખાનની પત્નીનો મોટો ખુલાસો, કહ્યું – પતિએ આપી હતી છૂટાછેડાની ધમકી…

આ પણ વાંચો : મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ

આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેસી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…