Not Set/ ‘ખીચડી’ આવી રહી છે નાના પડદા પર પાછી

ગુજરાતી ફેમિલી પર આધારિત ખીચડી સિરિયલ ફરી તમને હસાવવા માટે આવી રહી છે, ખીચડી ફિલ્મ લોકોને ખુબજ પસંદ પડી હતી. હવે સુપરહિટ સિરિયલ ખીચડી હવે નવા રૂપમાં આવી રહી છે આ વખતે ખીચડીની કથામાં નવીનતા આવી રહી છે, તેવા સમાચાર આવી રહ્યા છે. જેડી મજીઠીયાએ ખીચડી સિરિયલ બનાવી હતી. સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મેહતા, […]

Entertainment

ગુજરાતી ફેમિલી પર આધારિત ખીચડી સિરિયલ ફરી તમને હસાવવા માટે આવી રહી છે, ખીચડી ફિલ્મ લોકોને ખુબજ પસંદ પડી હતી.

હવે સુપરહિટ સિરિયલ ખીચડી હવે નવા રૂપમાં આવી રહી છે આ વખતે ખીચડીની કથામાં નવીનતા આવી રહી છે, તેવા સમાચાર આવી રહ્યા છે.

જેડી મજીઠીયાએ ખીચડી સિરિયલ બનાવી હતી. સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મેહતા, વગેરે કલાકરો એ આ સિરયલ ને સુપરહિટ બનાવી હતી.

‘હમ આપકે હૈ કોન’ ફેમ અભિનેત્રી રેણુકા શહાણેનો એક જોરદાર કેમિયો રોલ હશે તેવી માહિતી મળી છે.