Banaskantha/
ધાનેરા કોંગ્રેસ શાસિત પાલિકાના 17 સદસ્યો સસ્પેન્ડ, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 સદસ્યોને સસ્પેન્ડ કરાયા, 2018માં ભાજપના સદસ્યોએ મ્યુ. કમિશનરમાં કરી હતી ફરિયાદ, કમિશ્નરે તપાસ દરમ્યાન 17 સદસ્યોને કરાયા સસ્પેન્ડ
