Not Set/ દૂધસાગર ડેરી ચૂંટણીનો મામલો, 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં, કુલ 123 ઉમેદવારો એ 132 ફોર્મ ભર્યા હતા, ફોર્મ ચકાસણી માં 27 ફોર્મ રદ્દ કરાયા હતા, વિપુલ ચૌધરી સહિત કુલ 39 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

Breaking News