પશ્ચિમ બંગાળ/ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય તેવા સંકેત, ગઇકાલે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ અટકળ તેજ, ગાંગુલીએ ગઇકાલે રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત, 12મી જાન્યુઆરીએ ભાજપમાં જોડાય તેવી શકયતા, પ.બંગાળમાં CM ઉમેદવાર બને તેવી શકયતા, ભાજપનો મમતા દીદી સામે દાદાનો વ્યૂહ

Breaking News