Rajkot/ રાજકોટમાં 31 ડિસેમ્બરે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, આજે એરપોર્ટથી AIIMS સુધી ખાસ રિહર્સલ યોજાશે, પોલીસ અને CMના સિક્યુરિટી સ્ટાફ સહિત અધિકારી જોડાશે, એરપોર્ટથી ખંઢેરી સુધી AIIMSના પ્રચારના બેનર લગાવાશે, PM મોદી અને CM રૂપાણીની તસવીરો સાથે બેનરો લગાવાશે, PM મોદી 31 ડિસેમ્બરે કરશે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

Breaking News