Gujarat/
AIMIMના મહારાષ્ટ્ર પ્રમુખ આજથી ગુજરાત પ્રવાસે, સૈયદ ઇમ્તિયાઝ જલીલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા, ઇમ્તિયાઝ જલીલ સાથે વારીસ પઠાણ પણ પહોંચ્યા, આવતીકાલે ભરૂચમાં છોટુ વસાવાને મળશે બન્ને નેતા, ગુજરાતમાં ગઠબંધન અંગે છોટુ વસાવા સાથે કરશે બેઠક
