India/
બ્રિટેનથી ભારત પરત આવનાર માટે SOP જાહેર, મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત, RT-PCR ટેસ્ટનો ખર્ચ મુસાફરોએ ભોગવવો પડશે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવનાર મુસાફરોને કોરોન્ટાઇન, 14 દિવસ સુધી મુસાફરોને કરાશે હોમ કોરોન્ટાઇન
