Rajkot/ સિંહના ફફડાટ વચ્ચે હવે દીપડાનો ભય, આજીડેમ નજીક વડાળી પાસે દીપડાએ દેખા દીધાની ઘટના, દીપડાના સગડ મળ્યા નથી છતાં તકેદારી માટે મુકાયુ પાંજરું, આજી ડેમ અને આસપાસમાં દીપડાના આગમનની ચર્ચા, પહેલા પણ પ્રદ્યુમ્ન પાર્ક સુધી પહોંચી ગયો હતો દીપડો

Breaking News