Gujarat/ સુરતમાં ટિકિટ વહેંચણી બાદ કાર્યકરોમાં ભારે રોષ, વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ રોષ, ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર જાહેર ન કરાયાનો આરોપ, વહેલી તકે પેનલ બદલવા માટે કાર્યકરોની માંગ

Breaking News