Gujarat/
આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આજે પણ અનેક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે, અનેક જિલ્લાઓમાં રહશે વાદળછાયું વાતાવરણ, સીઝનનો 582.04MM વરસાદ અત્યાર સુધી નોંધાયો
