Bharuch/ ઝઘડિયામાં શાકભાજી વેચતી બે મહિલાનાં અજાણ્યા વાહનની અડફેટે મોત

ફરી પુરપાટ ડ્રાઇવિંગે લીધો બે નિર્દોષોનો ભોગ રાજ્યનાં ઝઘડિયાનાં રોડ પર રેડાયું લોહી  ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત શાકભાજી વેચતી બે મહિલાને લીધી અડફેટે અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat Others Breaking News
  • ફરી પુરપાટ ડ્રાઇવિંગે લીધો બે નિર્દોષોનો ભોગ
  • રાજ્યનાં ઝઘડિયાનાં રોડ પર રેડાયું લોહી 
  • ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત
  • અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત
  • શાકભાજી વેચતી બે મહિલાને લીધી અડફેટે
  • અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી