Breaking News/
અમદાવાદ:ઔડા દ્વારા મહત્વ પૂર્ણ બેઠક 17 પ્લોટ ઔડા દ્વારા જાહેર હરાજીમાં મુકવામાં આવ્યા 1200 કરોડની આવક ઔડાને પ્લોટ વેચાણમાં થશે કોટેશ્વરના બાકી રહેલા પ્લોટ હજી પણ વેચાણ કરાશે બોપલ 6,ચાંદખેડા 7,વેજલપુર 2 પ્લોટ વેચાશે મણીપુર ગોધવી 2 પ્લોટનું વેચાણ કરાશે ભાડજ ઓવરબ્રિજ નીચે ડિઝાઇન કરાશે
