Surat/
ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, મર્સિડીઝ કારે ત્રણ લોકોને લીધી અડફેટે, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે, અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત, કારનો ડ્રાઇવર ગાડી મુકીને થયો ફરાર
