National/
સમગ્ર દેશ માટે મોટી રાહતનાં સમાચાર, 14મી જાન્યુ.થી દેશભરમાં રસીકરણનો થશે પ્રારંભ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી, પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને અપાશે રસી, ફ્રન્ટલાઇન વર્કસને રજિસ્ટ્રેશનની નહી રહે જરૂર, રસી સંગ્રહ માટે ચાર વેક્સિન સ્ટોરની પસંદગી, કરનાલ,મુંબઇ,કોલકાતા,ચેન્નઇમાં વેક્સિન સ્ટોર
