Gujarat/
ઉત્તરાયણથી રસીકરણનાં શ્રીગણેશ, વેક્સિનેશનને લઇને ગુજરાતની તૈયારીઓ, 40 હજાર બુથો પર 16 હજાર આરોગ્યકર્મી રહેશે, જુલાઇ સુધીમાં 1.23 કરોડ લોકોને અપાશે રસી, વેક્સિન અપાયેલી વ્યકિતને 1 કલાક બુથ પર રખાશે, એક કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે, રાજ્યમાં વેક્સિન મુદ્દે ડ્રાયરનનો કાર્યક્રમ રહ્યો સફળ
