Gujarat/ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે, PG,UG,છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય શરૂ કરાશે, કેબિનેટ બાદ શિક્ષણમંત્રીની જાહેરાત, રાજ્યમાં હાલ માસ પ્રમોશન આપવાના નથી, જેટલો અભ્યાસ થયો તેની પરીક્ષા લેવાશે, માસ પ્રમોશન મુદ્દે શિક્ષણમંત્રીની સ્પષ્ટતા

Breaking News