Gujarat/
કચ્છ સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું, જહાજના 8 ક્રુમેમ્બરોનો બચાવ કરાયો, દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતુ હતુ જહાજ, સ્થાનિક માછીમારી દ્વારા ક્રુમેમ્બરોને બચાવી લેવાયા
