Gujarat/
ચોથા નોરતાથી વરસાદની સંભાવના નહી પ્રથમ ત્રણ નોરતામાં વરસાદની આગાહી અમદાવાદ,સુરતમાં વરસાદની આગાહી અમરેલી,ભાવનગરમાં પણ પડી શકે વરસાદ હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી
