Gujarat/
હાલોલ પાસેની આગ પર મેળવાયો કાબુ 10 ફાયરની ટીમે કરી હતી કામગીરી હાઇટેન્શન વાયર તૂટતા લાગી હતી આગ સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નહીં મહાજહેમતે આગ પર મેળવાયો કાબૂ વડોદરા ફાયરબ્રિગેડે જાહેર કર્યો હતો મેજર કોલ
