Gujarat/
કચ્છના દૂધઈમાં ભૂકંપનો આંચકો, સવારે 9.5 મિનિટે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3, ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિલોમીટર દૂર
