Festival/ CRPF ના જવાનોએ લોહરીના તહેવારની કરી આવી રીતે ઉજવણી, જુઓ વિડિઓ

જમ્મ્મું –કાશ્મીરમાં ફરજ બજાવતા જવાન દ્વારા તહેવારની ઉજવણી કરતો વિડિઓ સામે આવ્યો ,લોહરી નો તહેવાર ખાસ કરીને પંજાબી સમુદાયના લોકો ખુબ જ ધૂમ ધામ પૂર્વક મનાવે છે

Top Stories

અવાર નવાર તહેવારના દિવસોમાં સીઆરપીએફ જવાનોનો જશ્નનો વિડિયો સામે આવે છે. જેમાં  જવાનો તેમની ટીમ સાથે તહેવારની ઉજવણી કરતા નજરે પડતા હોય છે. જેમાં  લોહરીના ખાસ દિવસે જમ્મ્મું –કાશ્મીરમાં ફરજ બજાવતા જવાન દ્વારા તહેવારની ઉજવણી કરતો વિડિઓ સામે આવ્યો છે. જેમાં સીઆરપીએફ જવાનો તહેવારની ઉજવણી કરતા વિડીઓમાં નજરે પડે છે.

આ વિડિઓ જમ્મુમાં ફરજ બજાવતા જવાનોનો છે. જેમાં તેઓ લોહરીના તહેવારમાં જશન મનાવતા કેન્દ્રિય રિઝર્વ પોલીસના જવાનો દેખાઈ રહ્યા છે. જેમાં જવાનો એક ગીત પર લોહરીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

આપને જણાવી દઉં કે લોહરી નો તહેવાર ખાસ કરીને પંજાબી સમુદાયના લોકો ખુબ જ ધૂમ ધામ પૂર્વક મનાવે છે. આ  વર્ષે બુધવાર એટલે કે કાલે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પંજાબી તેમજ શીખ સમુદાયના લોકો અગ્નિ પ્રગટાવીને તલ, ગોળ, રેવડી તેમજ મગફળી ચઢાવીને લોહારીના દિવસની ઉજવણી કરે છે. તેમજ મિત્રો અને સગા સબંધીઓને મેસજથી તહેવારની શુભેચ્છાઓ પાઠવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…