Gujarat/
મહેમદાવાદ 55 વર્ષિય આધેડ થયો ઇજાગ્રસ્ત, આધેડના ગળાના ભાગે આવી પતંગની દોરી, પતંગની દોરી ગળામાં ફસાઈ જતા ઇજાગ્રસ્ત, આધેડ અમદાવાદથી નડીયાદ જઇ રહ્યો હતો, મહેમદાવાદના જીભઈ પુરા પાસેની ઘટના
