ભાવનગર/
શહેરમાં હિટ એન્ડ રનની ઘટના, નિર્મલનગર વિસ્તારમાં બની ઘટના, કાર ચાલકે બે બાઇક અને વૃદ્ધાને અડફેટે લીધા, માતા-પુત્રને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા
