Surat/
સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા, ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા, ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા, કુલ 18 પૈકી 14 શ્રમજીવીઓનાં મોત, તમામ મૂળ રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
