Gujarat/
જિ.પંચાયતના આરોગ્ય કર્મચારીની હડતાળનો મામલો, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું, આરોગ્યકર્મીને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ, તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશ્નરના આદેશ, બિનશરતી હાજર થવા આરોગ્યકર્મીઓને આદેશ
