Gujarat/
બનાસકાંઠા પાંથાવાડા APMC ચૂંટણીની મતગણતરી, ભાજપ પ્રેરિત રેશાભાઈની પેનલના બે ઉમેદવાર વિજેતા , વર્તમાન ચેરમેન એ હજુ ખાતું પણ ખોલાવ્યું નથી , રેસાભાઈની પેનલ વિજય થાય તેવી શક્યતાઓ, ત્રણ મતદાન મથક પર મતગણતરી, 16 ડિરેક્ટરો માટે 39 ઉમેદવારો હતા મેદાને, 12 વાગ્યા સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ
