Gujarat/
અમરેલીના વડિયામાં લોકડાઉન, વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડશે, આજથી 30 એપ્રિલ સુધી દુકાનો અડધો દિવસ બંધ, બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી, બજારમાં નોટિસ બોર્ડ લગાવી કરાઈ જાહેરાત
