India/
દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 57મો દિવસ, આવતીકાલે ખેડૂતોની સરકાર સાથે મળશે બેઠક, ગઈકાલે સરકારે ખેડૂતો સાથેની વાતચીતમાં નમતું જોખ્યું, કૃષિ કાયદો દોઢ વર્ષ સ્થગિત કરવા સરકાર તૈયાર, ખેડૂતો કાયદો પરત ખેંચવાની માગ પર અડગ, 26મીએ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, ટ્રેક્ટર રેલી સંદર્ભે સુપ્રીમકોર્ટ દખલ નહીં કરે
