Happy Birthday!/ સુશાંત સિંહ રાજપુત કંઇક આ રીતે 2021માં તેમનો જન્મદિવસ ઉજવવા માંગતો હતો, અધુરી રહી ગઇ ઇચ્છા

સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી એના મહિનાઓ વીતી ગયા પરંતુ ચાહકોના હૃદયમાં તેઓની યાદમાં આજે પણ તાજી છે. આજે સુશાંત સિંહનો 35મો જન્મદિવસ છે. સુષાંતના ચાહકો યાદ કરે છે તેના ટ્વિટર સાથે જોડાયેલી દરેક વસ્તુ ટ્રેન્ડ પણ થઇ હતી. પરંતુ આજે તેના જન્મદિવસ પર સુશાંત સાથે જોડાયેલી દરેક એક ચીજ વાયરલ થઇ રહી છે. […]

Entertainment

સુશાંત સિંહ રાજપૂત આ દુનિયામાં નથી એના મહિનાઓ વીતી ગયા પરંતુ ચાહકોના હૃદયમાં તેઓની યાદમાં આજે પણ તાજી છે. આજે સુશાંત સિંહનો 35મો જન્મદિવસ છે. સુષાંતના ચાહકો યાદ કરે છે તેના ટ્વિટર સાથે જોડાયેલી દરેક વસ્તુ ટ્રેન્ડ પણ થઇ હતી. પરંતુ આજે તેના જન્મદિવસ પર સુશાંત સાથે જોડાયેલી દરેક એક ચીજ વાયરલ થઇ રહી છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મદિવસ કેવીરીતે  ઉજવવા માંગતો હતો.

Sushant Singh Rajput: Life and death in the spotlight - The Hindu

સુશાંતના મૃત્યુ પછીની ટીવી ચેનલોઝ પર એક વીજિયો વાયરલ થયો હતો. સુશાંત સિંહ રાજપૂતે તેમના જન્મદિવસના પ્લાન વિશેની વાત કરી હતી. એક્ટર તે સમયે કેટલાક લોકો સાથે બેસીને અને રિયાના ફોટોશૂટ વિશે વાત કરી રહ્યો હતો. આ સમય સુશાંત ફોટોગ્રાફરને કહે છે કે “તમે મને મારા જન્મદિવસ પર આ પ્રોફાઇલ બનાવી આપો જેથી 2021 નો જન્મદિવસ અમારા માટે ખૂબ જ સારો રહે” આ ઓડિયોને લઇને ખૂબ વિવાદ થયો. રિયા ચક્રવર્તી સુશાંતની સાથે બેસીને પૈસીની લેવડ-દેવડની વાતો પણ કરી રહી હતી.

Sushant Singh Rajput was to play Vivekananda, APJ Abdul Kalam: The play  that wont happen anymore | PINKVILLA

પરંતુ સફળતાની ઉંચાઈએ પહોંચ્યા પછી, સુશાંત આ રીતે આ દુનિયા છોડી દેશે…એ કોઈએ પણ વિચાર્યું ન હતું. 14 જૂન 2020 ના રોજ સુશાંતનું મૃત્યુ થયું હતુ. સુશાંતની ડેડબોડીના ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ બિહારના પટનામાં થયો હતો. તેણે પોતાની પ્રતિભાથી બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું અને ખ્યાતિ પણ મેળવી.

તેણે તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તે શામક શાવર શિષ્ય હતો. તેમણે ઘણા મોટા એવોર્ડ્સમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમમાં સુશાંતને જુનિયર ડાન્સર તરીકે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કરવાની તક મળી હતી. સુશાંતે ખૂબ ઓછા સમયમાં બેકગ્રાઉન્ડ ડાન્સરથી રેડ કાર્પેટ સુધીની સફર પૂરી કરી અને દરેકને તેનો અભિનય ગમ્યો. સુશાંતની સુશાંત ખાસ હતો અને હંમેશા રહેશે.