Not Set/ સલમાને કેમ કહ્યું : બિગ બોસમાં તેમની છેલ્લી સીઝન, ઢીંચાક પૂજા છે કારણ

big boss 11 : ઢીંચાક પૂજા બિગ બોસના ઘરનો ભાગ બનશે કે નહીં તે અંગેની બધી ચર્ચાઓ વચ્ચે અંતે પૂજાએ બિગ બોસના ઘરમાં રવિવારે પ્રવેશ કર્યો હતો. બિગ બોસની સિઝન 11 ની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે તેને ઘરમાં પ્રવેશ કરવામાં આવી હતી. સલમાન ખાનએ જે રીતે ઢીંચાક પૂજાને ઘરમાં ઈન્વાઈટ કરતી વખતે લાંબા અને ઊંડા […]

Entertainment

big boss 11 : ઢીંચાક પૂજા બિગ બોસના ઘરનો ભાગ બનશે કે નહીં તે અંગેની બધી ચર્ચાઓ વચ્ચે અંતે પૂજાએ બિગ બોસના ઘરમાં રવિવારે પ્રવેશ કર્યો હતો. બિગ બોસની સિઝન 11 ની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે તેને ઘરમાં પ્રવેશ કરવામાં આવી હતી. સલમાન ખાનએ જે રીતે ઢીંચાક પૂજાને ઘરમાં ઈન્વાઈટ કરતી વખતે લાંબા અને ઊંડા શ્વાસ લીધા તેના ઉપર થી ચોક્કસ પણે લાગતું હતું કે સલમાન તેની એન્ટ્રીથી ખુશ નહોતો. આ પછી જ્યારે સલમાને ઢીંચાક પૂજાનું પોપ્યુલર ગીત “સેલ્ફી મૈંને લેલી આજ” સાંભળ્યું, તો તેને પૂછ્યું કે ઓડિયન્સ એ કેવી રીતે આ ગીતને સુપરહિટ બનાવી દીધું? પછી તેણે આ બાબતને સંભાળતા કહ્યું કે તે હિટ નહિ પણ સુપર હિટ થવું જોઈતું હતું.

આમતો બિગ બોસની દરેક સીઝનમાં એક વખત એવો આવેજ છે જ્યાં સલમાન ખાન કહે છે કે તે શો છોડી રહયો છે અને હવે તે તેની આવતી સિઝન હોસ્ટ નહીં કરે. છતાંય તેને સિઝન 8, સિઝન 9 અને સિઝન 10 માં પણ રિપીટ કર્યું હતું અને આ ત્રણ સીઝનમાં સલમાન સતત શો હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. એવી રીતે આગળ પણ જોવા મળશે એવું માનવામાં આવી રહ્યું છે.