Not Set/ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર લગાવ્યો આરોપ

વિધાસભાની ચૂંટણી પહેલા સમાજના આંદોલનકારી યુવા નેતા BJP અથવા કોંગ્રેસનાં સાથે જોડાયા છે, ત્યારે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલને પૈસાના દમ પર ખરીદવા કૃત્ય મુદ્દે કોંગ્રેસે બીજેપી કાર્યશૈલી પર મોટા સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાયો છે કે નેતાઓને પૈસા અથવા તાકાતના જોરે વિરોધીને બાજુમાં કર્યા છે, તો પણ કોઈ પણ પોલીસ અથવા […]

Gujarat

વિધાસભાની ચૂંટણી પહેલા સમાજના આંદોલનકારી યુવા નેતા BJP અથવા કોંગ્રેસનાં સાથે જોડાયા છે, ત્યારે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલને પૈસાના દમ પર ખરીદવા કૃત્ય મુદ્દે કોંગ્રેસે બીજેપી કાર્યશૈલી પર મોટા સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાયો છે કે નેતાઓને પૈસા અથવા તાકાતના જોરે વિરોધીને બાજુમાં કર્યા છે, તો પણ કોઈ પણ પોલીસ અથવા કેન્દ્રિય એજન્સી બીજેપીના વિરુદ્ધમાં કાર્યવાહી કરે, જેથી સ્પષ્ટ થાય છે સત્ય માત્ર કાગળ પર જ રહી ગયું છે.