Not Set/ સની લિયોનીની લવ સ્ટોરી: ડેનિયલ સાથેની પહેલી મુલાકાતમાં કર્યું હતું કંઈક આવુ….

મુંબઈ સની લિયોનીને લોકો પોર્ન ફિલ્મોથી નહીં પરતું તેની એક્ટિંગ, ડાન્સ અને સોશિય વર્ક ના કારણે ઓળખે છે. એટલું જ નહીં, હવે લોકો કોઈ પણ સેલિબ્રિટીની જેમ સની લિયોનીની સ્ટોરી પણ જાણવા માગે છે. આવામાં સનીની લવ સ્ટોરી કરતા વધુ રસપ્રદ શું હોઈ શકે છે. તાજેતરમાં, સની લિયોનીએ એકે સોશિયલ મીડિયા ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરીનો […]

Trending Entertainment

મુંબઈ

સની લિયોનીને લોકો પોર્ન ફિલ્મોથી નહીં પરતું તેની એક્ટિંગ, ડાન્સ અને સોશિય વર્ક ના કારણે ઓળખે છે. એટલું જ નહીં, હવે લોકો કોઈ પણ સેલિબ્રિટીની જેમ સની લિયોનીની સ્ટોરી પણ જાણવા માગે છે. આવામાં સનીની લવ સ્ટોરી કરતા વધુ રસપ્રદ શું હોઈ શકે છે. તાજેતરમાં, સની લિયોનીએ એકે સોશિયલ મીડિયા ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે. સની લવ સ્ટોરી પણ કોઈ સ્વપ્ન કરતાં ઓછી નથી.

sunny leone के लिए इमेज परिणाम

સની તેમની પ્રથમ મીટિંગને કંઈક આ રીતે જણાવી છે – અમે વેગાસના એક ક્લબમાં ડેનિયલના બેન્ડના એક માણસના કારણે મળ્યા હતા. ડેનિયલે કહ્યું કે તે લવ એટ ફર્સ્ટ સાઈડ હતો. જો કે, મારા માટે એવું કંઈ ન હતું. અમારી બસ થોડીક  મિનિટની વાતચીત થઇ હતી પરંતુ ડેનિયલે મારો નંબર અને ઈમેલ આઈડી મળી ગઈ.

Daniel sunny leone के लिए इमेज परिणाम

સનીના જીવનમાં જીવન એ લવ મુમેન્ટ ક્યારે આવ્યું? આ સવાલ પર સનીએ જબાવ આપ્યો કે, મને સૌથી સારું એ લાગ્યું કે, ડેનિયલે મને ફોન કરવાના બદલે ઇમેલ કર્યો અને આ રીતે અમારી વાતચીત શરૂ થઈ એ સમય એવો સંયોગ થયો કે હું ત્યારે ન્યૂયોર્ક જઈ રહી હતી. જ્યાં ડેનિયલ રહેતા હતા. તેઓએ મને ઇમેલ કર્યો – તુ મને તમારો નંબર ક્યારેય નહીં આપે ને? પછી મેં તેમને નંબર આપ્યો અને તેઓએ મને કોલ કર્યો.

Daniel sunny leone के लिए इमेज परिणाम

જ્યારે પહેલી મુલાકાત પર સની લિયોની મોડી પહોંચી!! પહેલી જ ડેટ પર મોડી આવી હતી સની લિયોની પરંતુ એક સારા માણસની જેમ ડેનિયલ મારી રાહ જોઈ હતી. જ્યારે પહોંચી અને પછી અમે વાતચિત શરુ કરી ત્યારે મને ખૂબ જ સારો અહેસાસ થવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે આખા રેસ્ટોરન્ટમાં મારા અને ડેનિયલ સિવાય  બીજું કોઈ નથી. અમે સતત ત્રણ કલાક સુધી વાત કરી. એવું લાગતું હતું કે અમે એકબીજાને વર્ષોથી જાણીએ છીએ.

Daniel sunny leone के लिए इमेज परिणाम

જ્યારે ડેનિયલે પણ સની સાથે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું! ‘અમારી કોર્ટશિપનો સમય ઘણો લાંબો હતો. તે મને લઈને હંમેશાં ખૂબ સ્પોર્ટિવ રહ્યા કારણ કે તેમને હું એડલ્ટ ફિલ્મોમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે કામ કરવાનું પસંદ નહતું. તેમણે પોતે મારી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે અમારી કંપની શરૂ કરી.

संबंधित इमेज

ડેનિયલે કંઈ આ રીતે સાબિત કર્યો હતો તેના પ્યારને – મારા મમ્મીનું અવસાન થયું મને લાગ્યું કે કોઈ આ મુશ્કેલ સમયમાં મને કોઈન પણ છોકરો છોડીને જતો જ રહેશે પરંતુ ડેનિયલ મારી સાથે ઊભો રહ્યો. મારા આખા કુટુંબ સાથે કેટલીક વાર હું રાત્રે રડવા લાગતી તો તે મને એક માતા ની જેમ સાંભળી લેતા હતા.

Daniel sunny leone के लिए इमेज परिणाम

સની લિયોનીની સ્વપ્ના જેવી લાઈફ લાગે છે ડેનિયલના સાથે – હવે અમે સાત વર્ષથી સાથે રહી રહ્યા છીએ. તેઓ મારા દરેક સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે મને સાથે આપે છે. ડેનિયલ સાથે રહેવાનું હું માનું છું કે અમે કંઇપણ કરી શકીએ છીએ. ડેનિયલ સાથે રહેવું તે એક સ્વપ્ન જેવું લાગે છે.

Daniel sunny leone के लिए इमेज परिणाम

Daniel sunny leone के लिए इमेज परिणाम