Delhi/
કેન્દ્ર સરકાર દ્વારા 2021 પદ્મ એવોર્ડની જાહેરાત, 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી કરાશે સન્માન, પૂર્વ CM કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ, ડૉ.ચંદ્રકાંત મહેતા અને દાદુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ
