Gujarat/ માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય, પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, વર્ષ-2020-21માં પ્રવેશ વંચિત રહેલાં વિદ્યાર્થીઓને થશે લાભ, 31 જાન્યુઆરી સુધીમાં મેળવવાની રહેશે મંજૂરી, જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વિદ્યાર્થીઓએ મેળવવી રહેશે

         

Uncategorized