Gujarat/
અમરેલી વન્ય પ્રાણીએ બે પશુઓનું કર્યું મારણ, ખેડૂતના તબેલામાં બાંધેલ વાછરડી અને વાછરડાનું કર્યું મારણ, ખેડૂતે વનવિભાગને કરી જાણ, વન વિભાગે પ્રાણીના સગડ જોઇ દિપડો હોવાની આપી માહિતી
