Gujarat/
સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું , સરથાણા ખાતે મોડી રાત્રે પાટીદારોની મળી બેઠક, પાસના નક્કી કરેલા 2 ઉમેદવારોને ટિકિટ ન અપાતા રોષ, વોર્ડ નંબર-16 અને 17માં પાટીદારોની ટિકિટ કપાઇ , અમારી સાથેના ઉમેદવારો બે દિવસમાં ફોર્મ પરત ખેંચે , સુરતમાં 23માંથી 15 પાટીદારોને ટિકિટ મળી છે
