bjp gujarat/
મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી મહત્વની બેઠક, નવી સરકાર રચવાના કવાયત રૂપે મળી બેઠક, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત નેતા હાજર, આવતીકાલે સવારે 10 વાગે ધારાસભ્ય દળની બેઠક, કમલમ ખાતે બેઠકમાં CMના નામનો રખાશે પ્રસ્તાવ, નવા CM તરીકે લગભગ ભૂપેન્દ્ર પટેલનું નામ નિશ્ચિત
