Gujarat/
રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કરાઈ દાવેદારી, ભાજપના 200 કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી, કોંગ્રેસમાંથી 50 કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી, 11 તારીખ બાદ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે
