Gujarat/ કચ્છના મુન્દ્રામાં કસ્ટોડિયલ ડેથનો મામલો, અબડાસાના MLAએ ઘટનાને કલંકિત ગણાવી , પ્રદ્યુમન સિંહ જાડેજાએ ગઢવી સમાજને લડતને ટેકો આપ્યો , જિ.પંચાયના પૂર્વ વિપક્ષી નેતાએ ઘટનાને વખોડી , પોલીસ પર માફિયાઓ સાથે સાંઠગાંઠનો કર્યો આરોપ , પોલીસ જ આરોપી પોલીસ કર્મીઓને શોધવામાં નિષ્ફળ

Breaking News