Gujarat/
ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલરૂમ, ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને માહિતી માટે કંટ્રોલરૂમ શરૂ, અમદાવાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ કંટ્રોલરૂમ શરૂ, નંબર 07927560511 જાહેર કર્યો
